મુક્તક

બુજાતી કોઈ આગ ને હવા લાગી,

વર્ષો જુના જખ્મ પર દવા લાગી,

નહિતર આવું બને નહિ ‘બેહાલ’,

આરોપ લાગ્યા વિના ખુલાસા દેવા લાગી.

Leave a comment

Design a site like this with WordPress.com
Get started