હું તારો જ છું

હું તારો જ છું ના કોઈથી માગ મને, સાધ્ય છું સરળ તું પ્રેમથી સાધ મને. શ્વેત છું નિશ્ચળ, નિખાલસ સાવ, સમર્પણ દે ન દે બેવફાઈ ના ડાઘ મને.

શાયરી

ચાહું છું હજી પણ તારા પ્રેમના દરિયા માં ડૂબવા, ચાહું છું હજી પણ તારી આંખોના મોજા સમક્ષ જૂજવાં, નિષ્ફળ ગયો પ્રેમમાં એક વાર તો શુ થયું, 'બેશક' હજી સાહસ ખૂટયું નથી મુજમાં. -હ્યદય_ના_સુર