ગમશે ને તને

તારા નામે મારુ આ કવિતા લખવું ગમશે ને તને, આમ રોજ રોજ સ્વપ્ન માં મળવું ગમશે ને તને. તું નિષ્ચ્છલ,નિખાલસ, નિર્વિકાર,પ્રેમાળ પ્રિયે, તારા પ્રણયમાં મારુ કાયલ થવું ગમશે ને તને. કોમળ હૃદય, પવિત્ર લાગણી લઈને આવ્યો છું, આ મારું મીણ જેમ પીગળવું ગમશે ને તને. તું સંગીત છે મારા જીવનનું  સૂર છે તું, લય છે, … Continue reading ગમશે ને તને

પ્યાર કરું

આવ સનમ તને પ્યાર કરું, હાથમાં હાથને આંખો ચાર કરું. કોમળ સુકોમળ આ અધરો તારા, કરું એક ચુંબન પછી લગાતાર કરું. લજ્જાથી આમ વેડફના ક્ષણ ને, પ્રણય હું તને દિલદાર કરું. હવે લખું હું કેટલીય ગઝલ, જ્યારે જ્યારે તારો વિચાર કરું. દેતો રહ્યો દસ્તક દિલ પર ને, તે કહ્યું કે હવે ખુલ્લા દ્વાર કરું. કેવી … Continue reading પ્યાર કરું

ખબર નઈ ઇશ્ક થયો કે

ખબર નઈ ઇશ્ક થયો કે વ્યથા થઈ, કોઈ સમજાવો કેવી મારી કથા થઈ. ને રિસાણા છે એવાં કે વાત ન પૂછો, હવે કહેતાય નથી કે શું મારી ખતા થઈ. ને પાછું બોલાવે છે પણ ગાંઠતાં નથી, તમે જ કહો આ સજા થઈ કે દયા થઈ. ઝગડો કરી લીધો સાવ નાની વાત પર, ન પૂછો હવે … Continue reading ખબર નઈ ઇશ્ક થયો કે

શબ્દો હવે ગઝલમાં થોડા ચોટદાર રાખો

શબ્દો હવે ગઝલમાં થોડા ચોટદાર રાખો, સમય સમય મુજબ કલમ માં ધાર રાખો. એમ તો અમે નઇ આપીએ દિલ તમોને, તીર કાતિલ નયન ના હૃદય ની પાર રાખો. સૂરજ ને તારા તો છે આભ ની ઝોળી માં, ધરતી પર તમે આ સઘળો સંસાર રાખો. એમજ કોઈ નઇ માનીલે તમારી વાતોને, કોરી આંખોમાં થોડા આંસુ નો … Continue reading શબ્દો હવે ગઝલમાં થોડા ચોટદાર રાખો