મુક્તક

ચાલતા ચાલતા પ્રેમ થાય કેવાય નઈ,

ક્યારેક દિલને વેમ થાય કેવાય નઈ.

અને એ રોજ સામે મળે છે ‘બેહાલ’,

કેમ છો એમ પણ કહેવાય નઈ.

Design a site like this with WordPress.com
Get started