કવિ દિલ

પ્રેમમાં પડેલા કવિને પોતાની પ્રેમિકા પૂછે છે કે હું તમને આટલી બધી હદે કેમ ગમું છું. તો કવિ તેના જીવનમાં પોતાની પ્રેમિકા ની હાજરી ને કંઈક આવી રીતે વર્ણવે છે. કસુંબલ કાવા તો કંઈક પીધા, પણ 'બેશક' તારી આંખ જેવો એમાં નશો નથી. ************************ જ્યારે એ જ પ્રેમિકા લાખ સમજાવવા છતાં તેનું દિલ તોડી ને … Continue reading કવિ દિલ

ભૂરાને જોયો!

ભૂરા ને જોયો! ઊંધેકાંધ થયો છે પ્રેમ માં, પ્રેમ ઓછો ને ઝાઝો છે એ વહેમ માં. મને કે રંગ પ્રેમ ગગનનો છે ગુલાબી જેવો, પાછો સમજાવે,નથી સીધો કાંઈ જલેબી જેવો. મેં કીધું ભાઈ તે પગ મૂક્યો કુંડાળા ખોટા માં, એનો સંબંધ છે તારા ભજીયા ને ગોટા માં. માને નઈ કોઈનું કાઈ મુદ્દા માં કે વાત … Continue reading ભૂરાને જોયો!

સ્નેહ સંબંધ

કોઈ પણ મોહિ જાય એ સુંદર ચહેરા ને જોઈ! બદામ ના દાણા જેવી આંખો, કુમણા ફૂલ જેવો સુંદર ચેહરો,એની આંખો માંથી વહેતી આસું ની ધારા એના ચહેરા ને દયનીય બનાવતી હતી.નમણું નાગરવેલ જેવું એનું શરીર,કોઈ ને પણ એની તરફ આકર્ષિત કારીલે.સાંભળ્યું છે કે એક બાળક સાથે એક માતા,એક પિતા,એક દાદા,ના જાણે કેટલા નવા સંબંધો નો … Continue reading સ્નેહ સંબંધ

શાયરી

ચાહું છું હજી પણ તારા પ્રેમના દરિયા માં ડૂબવા, ચાહું છું હજી પણ તારી આંખોના મોજા સમક્ષ જૂજવાં, નિષ્ફળ ગયો પ્રેમમાં એક વાર તો શુ થયું, 'બેશક' હજી સાહસ ખૂટયું નથી મુજમાં. -હ્યદય_ના_સુર

મુક્તક

બુજાતી કોઈ આગ ને હવા લાગી, વર્ષો જુના જખ્મ પર દવા લાગી, નહિતર આવું બને નહિ 'બેહાલ', આરોપ લાગ્યા વિના ખુલાસા દેવા લાગી.